GALLERY


SOME MOMENTS AT MORBI, ELECTION 2017
મોરબીની ત્રણેય વિધાનસભા બેઠકમાં મત ગણતરી પ્રક્રિયાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ ઉમેદવારોના પ્રતિનિધિઓ, કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં સ્ટ્રોંગરૂમના સીલ ખોલાયા.
પોતાના લગ્નના માંડવા મુર્હુતમાંથી સમય કાઢી મોરબીના ડો. ભાવેશ શેરસીયાએ મતદાન કર્યું.
મોરબી ખાતે મંત્રીશ્રી કવાડીયા, સાંસદશ્રી કુંડારીયા, ભાજપના ઉમેદવારશ્રી અમૃતિયાએ મતદાન કર્યુ ૬૫-મોરબીના કોગ્રેસ ઉમેદવારશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ચમનપર ખાતે મતદાન કર્યું
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે.પટેલ દવારા મતદાન કરાયુ.
મોરબી ખાતે વડીલ મતદરો એ મતદાન કર્યુ.
મોરબી ખાતે મતદરો ની મતદાન કરવા માટે લામ્બી કતારો લગી.
મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ઇ.વી.એમ. વીવીપેટ સાથે ચૂંટણી ફરજ પર જવા સ્ટાફ રવાના
મોરબી શહેર વિસ્તારમાં પેરા મિલ્ટ્રી ફોર્સ/એસ.આર.પી.નું ફલેગ માર્ચ.
મોરબી હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડીપાર્ટમેન્ટ આયોજીત પીસી-પીએનડીટી વર્કશોપ મોરબીના આઇ.એમ.એ. હોલ ખાતે યોજાયો.
વાંકાનેરની દોશી આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે મતદાન જન જાગૃતિ દિવસ ઉજવાયો. યુવા મતદારોએ ૧૦૦% મતદાન કરવાના શપથ લીધા.
ટંકારા ખાતે ૩૭ મહિલા કર્મચારીઓએ બેલેટ પેપર માધ્યમથી કર્યુ મતદાન.
મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજના એન.સી.સી કેડેટ્સ દવારા મતદાન જન જાગૃતિ રેલી યોજાઇ.
મતદાન જન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે મોરબીની શાંતીવન શાળામાં વોટ ફોર ઇન્ડીયાની થીમ આધારિત રંગોળી કાર્યક્રમ યોજાયો.
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને ઉમેદવારો અને તેના પ્રતિનિધિશ્રીઓને ખર્ચના નિયમોની જાણકારી આપવા બેઠક યોજાઇ ઓબ્ઝર્વરશ્રીઓએ ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપી.
મોરબી જિલ્લાના વાંકાનેર અને માળીયા(મીં) ખાતે મતદાન જન જાગૃતી કાર્યક્રમ યોજાયા વૃધ્ધજનો અને મહિલાઓને ઇ.વી.એમ. વીવીપેટ વોટીંગ મશીનનું નિદર્શન કરી મતદાનની જાણકારી અપાઇ વાંકાનેર સંધવી કન્યા વિધાલયની બાળાઓએ રંગોળી બનાવી મતદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને આજે કલેકટર કચેરી સભાખંડમાં પત્રકાર પરિષદનું આયોજન થયું.
Voter awareness campaign & EVM/VVPAT Demostration at Tankara for Older age Voters.

ઓબ્ઝર્વરશ્રીઓએ જિલ્લાના નોડલ ઓફીસરો સાથે બેઠક યોજી.
મોરબીની દોશી અને ડાભી હાઇસ્કુલ ખાતે મતદાન જન જાગૃતી કાર્યક્રમ યોજાયો. વિધાર્થીઓએ વિવિપેટ વોટીંગ મશીનના માધ્યમથી મતદાનનું નિદર્શન કર્યું.
વાંકાનેરમાં દિવ્યાંગ મતદારો માટે મતદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
મોરબી જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને ચૂંટણીના નોડલ ઓફીસરો સાથે બેઠક યોજાઇ ચૂંટણી સંદર્ભે થયેલ કામગીરીની સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન અપાયુ.
નવયુગ શૈક્ષણીક સંકુલ- વિરપર ખાતે મતદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ટંકારા ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દવારા દિવ્યાંગ મતદારો માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
મોરબીની સરદાર પટેલ કન્યા છાત્રાલયમાં મતદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો તથા કન્યાઓ દવારા મતદાન જન જાગૃતિ બાઇક રેલી યોજાઇ.
મોરબી શહેરમાં વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જન જાગૃતિ રેલી યોજાઇ.
ચૂંટણી ખર્ચ ઓબઝર્વર શ્રી એસ.નામ્બીરાજન દ્વારા એમ.સી.એમ.સી. કામગીરી અંતર્ગત ચાલતા મીડીયા સેન્ટરની મુલાકાત લેવાઈ.
ચૂંટણી ખર્ચ ઓબઝર્વર શ્રી એસ.નામ્બીરાજનની ઉપસ્થિતિમાં જિલ્લાની ચૂંટણી સંદર્ભેની કામગીરી માટે રચવામાં આવેલી જુદી જુદી સ્કોડ અને કમીટીઓની જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે આજે સવારે બેઠક યોજાઇ

વુધ્ધાશ્રમ,મોરબી ખાતે યોજાયેલ મતદાન જન જાગૃતિ કાર્યક્રમ
Election awareness Program at District Court Morbi
નાનીવાવડી, પંચાસર ગામમાં યોજાયેલ મતદાન જન જાગૃતિ કાર્યક્રમ
ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીંગ સ્ટાફને ચૂંટણી સંદર્ભે તાલીમ અપાઈ.
માળીયાના આંકડીયા રણ વિસ્તારમાં યોજાયેલ મતદાન જન જાગૃતિ કાર્યક્રમ
Press Meeting on 09-Nov-2017 .
Media Center Opening .
મતદાન જનજાગ્રુતિ અભિયાન અંતર્ગત રથ પ્રસ્થાન અને ઇવીએમ/વીવીપેટ નિદર્શન.
Meeting With District Official Regarding Strict MCC Implementation
Meeting With All Teams Related To EEM Mechanism
Meeting With Political Parties Reg. Election Announcement.
Meeting With Political Parties Regarding EEM Mechanism.