PRESS NOTE

PRESS NOTE, ELECTION 2017
DATE Description
18 - DEC - 2017 1) મોરબીની ત્રણેય વિધાનસભા બેઠકમાં મત ગણતરી પ્રક્રિયાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ ઉમેદવારોના પ્રતિનિધિઓ, કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં સ્ટ્રોંગરૂમના સીલ ખોલાયા.
2) ૧૪મી વિધાનસભા પરીણામ
       ૬૫ – મોરબી-માળીયા વિધાનસભા
       ૬૬ – ટંકારા-પડધરી વિધાનસભા મતદાર વિભાગ
       ૬૭ – વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગ

09 - DEC - 2017 1) મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો ઉપર સવારના ૮-૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ.
2) મોરબી જિલ્લાના૪૭ મતદાન મથકોનું ચૂંટણીતંત્ર દવારા વેબ કાસ્ટિંગ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે.પટેલ દવારા મતદાન મથકોની કામગીરીનું મોનીટરીંગ.
3) મોરબી ખાતે મંત્રીશ્રી કવાડીયા, સાંસદશ્રી કુંડારીયા, ભાજપના ઉમેદવારશ્રી અમૃતિયાએ મતદાન કર્યુ.૬૫-મોરબીના કોગ્રેસ ઉમેદવારશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ચમનપર ખાતે મતદાન કર્યું
4) પોતાના લગ્નના માંડવા મુર્હુતમાંથી સમય કાઢી મોરબીના ડો. ભાવેશ શેરસીયાએ મતદાન કર્યું.
5) મોરબીના ૧૦૪ વર્ષના જયાબેન દવેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
08 - DEC - 2017 1) મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ઇ.વી.એમ. વીવીપેટ સાથે ચૂંટણી ફરજ પર જવા સ્ટાફ રવાના.
2)મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપનાર માલીકોએ નિયત ફોર્મમાં પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે.
લેબર કોન્ટ્રેા કટરોએ મજૂરોની વિગત પોલીસમાં જણાવવી પડશે.
મોરબી જિલ્લામાં આવતા ટોલનાકામાં પસાર થતાં વાહનોનો સી.સી.ટી.વી.કેમેરા ગોઠવી રેકોર્ડ જાળવવો પડશે.
મોરબી જિલ્લાવમાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા આપતી રેસીડેન્ટ. હોસ્ટે્લમાં નાઇટવીઝન સીસી ટી.વી કેમેરા લગાવવા અધિક જિલ્લાથ મેજીસ્ટ્રે ટનું ફરમાન.
મોરબી જિલ્લાવમાં વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરાયેલ સમય.
07 - DEC - 2017 1) કંટ્રંકશન સાઇટ ઉપર કામ કરતા શ્રમયોગીઓને મતદાન કરવા સવેતન રજા આપવી પડશે.
2) જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ કરનારા તથા નવા સીમકાર્ડ નુ વેચાણ કરનાર વેપારીઓને રજીસ્‍ટર નિભાવવા હુકમ.
3) મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેકસ બિલ્ડીંગો, હોટેલો,બહુમાળી ભવનો, મોલ, ધાર્મિક સ્થળો, શો-રૂમ્સ વગેરેમાં મેટલ ડીટેકટર,સિકયોરીટી ગાર્ડ અને સી.સી. કેમેરા મુકવા પડશે.
4) મોરબી જિલ્લામાં નિષ્ફળ બોરકુવાને બંધ કરી દેવા ફરમાન ભવિષ્યમાં ઉપયોગ કરવાનો હોય તેવા ખુલ્લા બોરકુવા પર બોર-કેપ લગાવવા હુકમ.
5) મોરબી જિલ્લામાં નધણિયાતા ટીફીન બોકસ-સાયકલ-ટુ વ્‍હીલર ફોર-વ્હીલર પોલિસ કબ્જે કરશે.
6) મોરબી જિલ્લાના એસ.ટી.ડી. પીસીઓ ધારકોને રજિસ્ટર નિભાવવા સૂચના.
06 - DEC - 2017 1) મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં કુલ ૮૮૦ મતદાન બુથ ત્રણે બેઠકોને કુલ-૧૩૧૩ બેલેટ યુનિટ, ૧૦૩૧ કંન્ટ્રોલ યુનિટ તથા ૧૩૧૩ વીવીપેટ યુનિટની ફાળવણી કરાઇ.
2) મોરબી જિલ્લાના ચૂંટણી કામગીરીમાં નિયુકત ૧૦૨ ઝોનલ ઓફીસરોને સ્પેશીયલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટના પાવર્સ અપાયા.
05 - DEC - 2017 1) તા. ૯મી ડીસેમ્બરના રોજ મોરબી જિલ્લાના શ્રમિકોને મતદાન માટે રજા આપવી.
2) ઓખી વાવાઝોડાની પરિસ્થિતિમાં પગલા લેવા મોરબી જિલ્લાતંત્ર સજ્જ ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક કંન્ટ્રોલરૂમ શરૂ કરાયો.
04 - DEC - 2017 1) મોરબી શહેર વિસ્તારમાં પેરા મિલ્ટ્રી ફોર્સ/એસ.આર.પી.નું ફલેગ માર્ચ.
2) મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં ત્રણ સખી મતદાન મથકો.સખી મતદાન મથકોમાં મહિલા સ્ટાફ સંચાલન કરશે.
03 - DEC - 2017 મોરબી હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડીપાર્ટમેન્ટ આયોજીત પીસી-પીએનડીટી વર્કશોપ મોરબીના આઇ.એમ.એ. હોલ ખાતે યોજાયો.
01 - DEC - 2017 1) વાંકાનેરની દોશી આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે મતદાન જન જાગૃતિ દિવસ ઉજવાયો. યુવા મતદારોએ ૧૦૦% મતદાન કરવાના શપથ લીધા.
30 - NOV - 2017 1) ટંકારા ખાતે ૩૭ મહિલા કર્મચારીઓએ બેલેટ પેપર માધ્યમથી કર્યુ મતદાન.
2) મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજના એન.સી.સી કેડેટ્સ દવારા મતદાન જન જાગૃતિ રેલી યોજાઇ.
29 - NOV - 2017 1) આવતી કાલે સાંજે ૫-૦૦ વાગ્યે મોરબી જિલ્લા પી.એન.ડી.ટી. એડવાઇઝરી કમિટીની બેઠક મળશે.
2) મોરબી જિલ્લા તમાકુ નિયંત્રણ સ્ટીયરીંગ કમિટીની બેઠક આવતીકાલે સાંજે મળશે.
27 - NOV - 2017 મતદાન જન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે મોરબીની શાંતીવન શાળામાં વોટ ફોર ઇન્ડીયાની થીમ આધારિત રંગોળી કાર્યક્રમ યોજાયો.
25 - NOV - 2017 1) મોરબી જિલ્લાના વાંકાનેર અને માળીયા(મીં) ખાતે મતદાન જન જાગૃતી કાર્યક્રમ યોજાયા વૃધ્ધજનો અને મહિલાઓને ઇ.વી.એમ. વીવીપેટ વોટીંગ મશીનનું નિદર્શન કરી મતદાનની જાણકારી અપાઇ વાંકાનેર સંધવી કન્યા વિધાલયની બાળાઓએ રંગોળી બનાવી મતદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
2) મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને ઉમેદવારો અને તેના પ્રતિનિધિશ્રીઓને ખર્ચના નિયમોની જાણકારી આપવા બેઠક યોજાઇ ઓબ્ઝર્વરશ્રીઓએ ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપી ચૂંટણી સંદર્ભે રજુઆત હોય તો રૂબરૂ મળવા જણાવ્યું
24 - NOV - 2017 -- મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં કુલ ૭,૨૫,૧૦૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
-- ૬૫-મોરબીમાં માન્ય ઉમેદવારો ૧૫, ૬૬-ટંકારામાં ૧૪, ૬૭-વાંકાનેરમા ૨૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દવારા મતદારોના ફોટાવાળી મતદાર સ્લીપ ઘરે ઘરે પહોચાડાશે.
-- મતદાર સ્લીપ વિતરણનો આગામી તા.૨૭ નવેમ્બરથી પ્રારંભ થશે.
--મતદાર જન જાગૃતિ માટે જિલ્લા ભરમાં શેરીનાટક, રંગોળી, ચિત્ર સ્પર્ધા, રેલી, સંકલ્પપત્ર ભરવા સહિતના કાર્યક્રમોનું આયોજન જિલ્લાની ૪૨ જેટલી ટપાલ સર્વિસ કુરીયરને ટપાલ ઉપર મતદાર જન જાગૃતિ સૂત્રોના સિકકાનો ઉપયોગ કરાય રહયો છે.
23 - NOV - 2017 1) બુર્ઝગ મતદાતાઓને આવરી મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
*) ખાસ લેખ :- મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં ૧૮૮ સતાયુ મતદારો મતદાન કરવા જોડાઇ તેવી શકયતા.
*) સાફલ્યા ગાથા :- બગથળાના ૧૦૭ વર્ષના મતદાર શાંતાબેન રામાનુજ મતદાન કરવા ઉત્સુક યુવા મતદારો માટે પ્રેરણાદાયી શાંતાબેન.
22 - NOV - 2017 1) મોરબીની દોશી અને ડાભી હાઇસ્કુલ ખાતે મતદાન જન જાગૃતી કાર્યક્રમ યોજાયો. વિધાર્થીઓએ વિવિપેટ વોટીંગ મશીનના માધ્યમથી મતદાનનું નિદર્શન કર્યું.
2)શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ મતદાન મથકો અને ચૂંટણી કામગીરીમાં અંદાજે ૫૫૦૦ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરાયો.
-જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે.પટેલ

3) ઓબ્ઝર્વરશ્રીઓએ જિલ્લાના નોડલ ઓફીસરો સાથે બેઠક યોજી.
21 - NOV - 2017 1) મોરબી જીલ્લાની વિધાનસભા બેઠકોમા બહારથી આવતા રાજકીય ચુટણીપંચ પ્રચારકોએ તા.૭ મી સાજંથી મતદાર વિભાગો છોડ જતા રહેવુ.
2) મોરબી જિલ્લાની વિધાનસભાની બેઠકો માટેચૂંટણી સંદર્ભે કોઇ ફરીયાદ હોય તો ઓબ્ઝર્વરશ્રી રૂબરૂ મળી શકશે.
3) ઉમેદવારી નાંમાંકન પત્ર ભરવાના આજે છેલ્લા દિવસે ૬૫ મોરબીમાં ૧૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.
4) ઉમેદવારી નાંમાંકન પત્ર ભરવાના આજે છેલ્લા દિવસે ૬૬ ટંકારામાં ૧૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.
5) ઉમેદવારી નાંમાંકન પત્ર ભરવાના આજે છેલ્લા દિવસે ૬૭ વાંકાનેરમાં ૧૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.
20 - NOV - 2017 1) વાંકાનેરમાં દિવ્યાંગ મતદારો માટે મતદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
2) મોરબી જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણીના મતગણત્રી કેન્દ્ર આસપાસના વિસ્તાર માટે પ્રતિબંધાત્મક આદેશ.
3) રાજકિય પક્ષના હોદેદાર, ઉમેદવારો, ચૂંટણી એજન્ટોને સરકારી ગેસ્ટ હાઉસ, રહેઠાણનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ.
4) મોરબી વિધાનસભા બેઠકોના ઉમેદવારોએ ગુન્હાહિત વિગત, મિલ્કત તેમજ શૈક્ષણીક લાયકાત અંગે રજુ કરેલ એફીડેવીટ નકલો માંગણી થયે મળી શકશે.
5) મોરબી જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે કોમી અને રાષ્ટ્રીય એકતાના વિવિધ કચેરીઓના અધિકારી, કર્મચારીઓને સપથ લેવડાવીયા મોરબી જિલ્લામાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા સપ્તાહની ઉજવણી
6) ૬૫ મોરબી વિધાનસભા બેઠકમાં આજે તા.૨૦મીએ કુલ ૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. ૬૬ ટંકારા બેઠકમાં ત્રણ ઉમેદવારીપત્રો ભરાયા. ૬૭ વાંકાનેર બેઠકમાં કુલ ૭ ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્રો ભર્યા.
19 - NOV - 2017 1) ચૂંટણી મતદાન મથકો અને તેની આસપાસના સો મીટર વિસ્તારમાં કોઈપણ અનઅ‍ધિકૃત વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહિ.
2) મતદાન પુરૂ થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલેકે તા.૭મી નવેમ્બરના સાંજથી જાહેરસભા યોજવા પર પ્રતિબંધ્ધ.
3) મતદારોએ મતદાન મથકોએ એક લાઈનમાં ઉભા રહી મતદાન કરવા મોરબી જિલ્લા ચૂંટણી તંત્રનો આદેશ.
4) ખેડુતોને કૃષિપાકમાં જંતુનાશક દવાઓ છાંટતા પહેલા લેવાની થતી કાળજી.
18 - NOV - 2017 1) મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોના ઓબ્ઝર્વરશ્રી નિયુકત થયા.
2) મોરબી જિલ્લાના મતદાન મથકો આસપાસ ચૂંટણી બુથ ઉભા કરવા પર પ્રતિબંધ.
3) નવયુગ શૈક્ષણીક સંકુલ- વિરપર ખાતે મતદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
4) મોરબી જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને ચૂંટણીના નોડલ ઓફીસરો સાથે બેઠક યોજાઇ ચૂંટણી સંદર્ભે થયેલ કામગીરીની સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન અપાયુ.
5) મોરબી જિલ્લાના વિદેશી દારૂ તથા પોષ ડોડવાના દુકાનદારોને દુકાન બંધ રાખવા આદેશ.
17 - NOV - 2017 1) મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પૈકી ઉમેદવારી નોંધાવાના આજે ચોથા દિવસે ૬૫-મોરબીમાં બે ઉમેદવારીપત્રો ભરાયા ૬૬-ટંકારા અને ૬૭ વાંકાનેર બેઠકમાં આજે એકપણ ઉમેદવારીપત્ર ન ભરાયું.
2) ટંકારા ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દવારા દિવ્યાંગ મતદારો માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
3) મોરબીની સરદાર પટેલ કન્યા છાત્રાલયની કન્યાઓ દવારા મતદાન જન જાગૃતિ બાઇક રેલી યોજાઇ.
16 - NOV - 2017 1) મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પૈકી ઉમેદવારી નોંધાવાના આજે ત્રીજા દિવસે ૬૫-મોરબી અને ૬૭-વાંકાનેરમાં એક-એક ઉમેદવારીપત્રો ભરાયા ૬૬-ટંકારા બેઠકમાં એકપણ ઉમેદવારીપત્ર ન ભરાયું.
2) મોરબી જિલ્લાના કારખાનેદારો બિલ્ડીંગ અને કન્ટ્રકશન સંસ્થાઓમાં કામ કરતા શ્રમ યોગીઓને મતદાન કરી શકે તે માટે સવેતન રજા આપવા સુચના.
3) મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી ખર્ચ માટેના ઓબ્ઝર્વરની થયેલ નિમણુક ચૂંટણી ખર્ચ સંદર્ભે ફરીયાદ હોય તો લોકોએ જાણ કરવી.
15 - NOV - 2017 1) મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ લોકો ટ્રોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૨૪૧૬૦ ઉપર ચૂંટણી ખર્ચ સંદર્ભે ફરીયાદ કરી શકશે.
2) મોરબી શહેરમાં મતદાન જન જાગૃતિ રેલી યોજાઇ .
3) મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં બીજા દિવસે એક પણ ઉમેદવારી પત્ર દાખલ થયુ નહિ.
15 - NOV - 2017 ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્કોડ,ટીમોએ તેમના ધ્યાનમાં આવતા ચૂંટણી આચાર સંહિતા ભંગના બનાવો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર તુરંત મુકે.
                                                                                -ખર્ચ ઓબઝર્વરશ્રી એસ. નામ્બીરાજન
14 - NOV - 2017 મોરબી જિલ્લાની ૬૫ મોરબી, ૬૬ ટંકારા અને ૬૭ વાંકાનેરના જનરલ ઓબર્ઝવર તરીકે નિયુક્ત થયેલ એસ. નામ્બીરાજન આવી પહોચ્યા.
14 - NOV - 2017 1) વાંકાનેર ની આઈ.કે.સંધવી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે મતદાન જન જાગૃતિ ચિત્ર સ્પર્ધા યોજાઈ.
2) મોરબી જિલ્લાની વિધાનસભા મત વિસ્તારની ત્રણેય બેઠકમાં આજે નાંમાંકન ભરવાના પ્રથમ દિને એક પણ નામાંકન પત્ર દાખલ નહી.
13 - NOV - 2017 મોરબી જિલ્લા કોર્ટમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આઇ.કે પટેલની ઉપસ્થિતિમાં મતદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
11 - NOV - 2017 ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીંગ સ્ટાફને ચૂંટણી સંદર્ભે તાલીમ અપાઈ.
10 - NOV - 2017 માળીયાના આંકડીયા રણ વિસ્તારમાં યોજાયેલ મતદાન જન જાગૃતિ કાર્યક્રમ
07 - NOV - 2017 1) મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી આચાર સંહિતાના કડક અમલ માટે ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ શરૂ.
2) લોકો આચાર સંહિતા ભંગ સંદર્ભે ટોલ ફ્રી નં.૧૮૦૦૨૩૩૨૪૧૬૦ પર ફરીયાદ કરી શકશે.
3) મોરબી જિલ્લામાં સભા સરઘસ બંધી